Featured

lumpy skin disease virus treatment (LSDV) દેશી ઉપચાર પશુપાલકો માટે



Published
લમ્પી સ્કિન ડીસીઝ વાયરસ માટેનો ઉપચાર વિડિઓ છે.
100 ગ્રામ કુવાડિયાના પાન
50 ગ્રામ લીમડા ના પાન
50 ગ્રામ કરંજ પાન
50 ગ્રામ ગળો
આ બધું મિક્સરમાં ક્રશ કરીને રસ કાઢવો અને તે ગાયને /પશુને દિવસમાં 1 વખત નાળ થી પીવડાવી દેવો.

આ સારવાર ફક્ત 3 દિવસ જ કરવાની છે.

શરદ ગજેરા- પ્રયોશા ધુપબતી
નારાયણસ્વરૂપ દેશી ગીર ગૌશાળા
Category
Health
Be the first to comment