ઘી ખાવાના ફાયદા | #shorts #trending #quotes #health #healthy #lifestyle #motivation #gujarat #new



Published
ઘી ખાવાના ફાયદા
ઘી ખાવાથી શું ફાયદો થાય છે
Ghee khavana fayda
Ghee
દેશી ઘી ખાવાના ફાયદા
Desi ghee khavana fayda
Desi ghee
ભાદરવા મહિનામાં કેવો ખોરાક લેવો
ભાદરવા મહિનામાં પિત્ત દૂર કરવાના ઉપાયો
ભાદરવો મહિનો
શરદ ઋતુ માં કેવો ખોરાક લેવો જોઈએ
શરદ ઋતુ માં પિત્ત દૂર કેવી રીતે કરવો
શરદ ઋતુ
પિત્ત વધે તો કેવો ખોરાક લેવો
Health tips in gujarati
ગુજરાતી હેલ્થ ટિપ્સ
Motivation quotes about health
Health tips
Knowledge about health
Ayurveda for everyone
ayurveda tips for health
Quotes about health
स्वस्थ रहने के नियम
ઘરેલું ટીપ્સ
ઘરેલું ઉપાય
ઘરેલું નુસખા
Gharelu upay
Gharelu nuskhe
Gharelu upchar
Health care
Health shorts
HEALTH lifestyle
Knowledge
Education
New
Inspirational thoughts
Gujarati Health tips
Ayurveda medicine
Ayurveda
Ayush
Medicinal plant
Ayurveda medicine for health
आयुर्वेद चिकित्सा
आयुर्वेद औषधि

ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે..

ઘીમાં અનેક વિટામિન્સ રહેલા છે, જેવા કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ વગેરે. એટલે ઘીનો ખોરાકમાં નિયમિતપણે ઉપયોગ કરવાથી વિટામિન સપ્લીમન્ટ્સ લેવાની જરૂર પડતી નથી.

ઘીમાં વિટામિન- કે રહેલું છે. હાડકાંઓને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળતું રહે તે માટે શરીરમાં વિટામિન - કે હોવું જરૂરી છે.

જો તમે વજન ઉતારવા માંગતા હો તો ઘી નહીં, તેલ છોડો. દેશી ઘી અને તેમાં યે ખાસ કરીને ગાયનું ઘી ખાવાથી ચરબી નતી વધતી. ઊલટું તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલને ઓછું કરીને સારા કોલેસ્ટેરોલને વધારે છે.

ઘીમાં ઓમેગા- 6 ફેટી એસિડ રહેલ છે, જે પાચનને સરળ બનાવે છે.

ઘી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો તમને વારંવાર શરદી -ખાંસી થઈ જતા હોય, શરીરમાં નબળાઈ અને થાક વર્તાતા હોય તો રોજ ખોરાકમાં બે ચમચી જેટલું દેશી ઘી સામેલ કરો.

ઘી ખાવાથી સાંધાઓ મોટી ઉંમર સુધી સારા રહે છે અને સાંધાનો ઘસારો ઓછો થાય છે.

જો તમારે લાંબા, ચમકતા, સ્વસ્થ વાળ જોઈતા હોય તો ઘીનું સેવન કરો. તેનાથી વાળ તો સ્વસ્થ બનશે જ, સાથે સાથે ખોડાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.

#shorts #shortfeed #trending #trendingshorts #tranding #trend #motivation #motivational #motivationalquotes #quotes #quotesaboutlife #quoteoftheday #inspiration #gk #ayurveda #ayurvadicvichar #ayurvedic #ayurvedicmedicine #ayurvedahealth #ayurvedicupchar #ayurvedictreatment #ayurvedicnuskhe #tretment #medicine #doctor #આયુર્વેદ #આયુર્વેદિક #આયુર્વેદિકગુજરાત #આયુર્વેદમાં #panchkarma #panchkarmatreatment #ayurvedictreatment #inspirationalquotes #viralshort #viralshorts #health #healthy #healthyliving #healthyeating #lifestyle #lifequotes #life #gujarat #gujarati #હેલ્થટીપ્સગુજરાતી #હેલ્થ #હેલ્થબેનીફિટ #healthcare #wellness #awareness #ayurveda #new #knowledge #education #india
Category
Health
Be the first to comment